Home

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

ताजा खबरें

Thursday, 23 January 2025

DIGIPAY WEB LOGIN | DIGIPAY WEB MICRO ATM DRIVER | PAX D180 DRIVER | MOREFUN MP63 DRIVER

 DIGIPAY WEB LOGIN | DIGIPAY WEB MICRO ATM DRIVER | PAX D180 DRIVER | MOREFUN MP63 DRIVER

✅ DIGIPAY WEB LOGIN PROCESS 

👉 Digipay Web Login કરવા માટે Microsoft Edge બ્રાઉઝર નો ઉપયોગ કરવો.

👉 CSC ID and Password વડે લોગીન કરવું.

👉 CSC માં રજીસ્ટર મોબાઈલ માં OTP આવશે એ નાખ્યા પછી વેબ સાઈટ માં લોગીન થશે.

👉 હવે તમે AEPS સર્વિસ અને Micro ATM સર્વિસનો ઉપયોગ કરી શકો છો.

✅ AEPS SERVICES

➤ Cash Withdrawal - પૈસા ઉપાડ

➤ Mini Statement - મીની સ્ટેટમેન્ટ

➤ Balance Enquiry - બેલેન્સ ચેક

✅ Wallet & Transactions

➤ DSP Wallet Topup - Digipay માં પડેલા પૈસા Digital Seva માં વોલેટ Topup કરવા માટે. 

➤ Payout - Digipay માં પડેલા પૈસા પોતાના બેન્ક ખાતામાં લેવા માટે.

➤ Logs - ટ્રાન્જેક્શન ની ડીટેલ જાણવા માટે.

➤ Passbook - ટ્રાન્જેક્શન નો રિપોર્ટ જોવા માટે

➤ Register Devices - Digipay માં ક્યુ ડિવાઇસ રજીસ્ટર છે. 

MICRO ATM SERVICE

➤ Cash Withdrawal -  પૈસા ઉપાડ (Micro ATM થી દરેક બેન્કના પૈસા ઉપાડી શકાય છે.)

➤ Balance Inquiry - બેલેન્સ ચેક
________________________________________________

✅ Geofence 20 km Range Error Solution

➤ લોગીન કર્યાં પછી Agent Authentication માં Geofence 20 km Range Error ની એરર આવે તો નીચે ના  સ્ટેપ કરવા.

2. ઉપરની લિન્કમાં લોગીન કરીને "Latlong" ના ઓપ્શન માં જઈને પોતાના સેન્ટરનું લોકેશન ચેક કરવું બરાબર ના હોય તો કમ્પ્લેટ લોકેશન સેટ કરીને Update પર ક્લિક કરવું.

3. લોકેશન અપડેટ કરીને પોતાનું CSC ID પોતાના જિલ્લાના મેનેજરને QC કરાવવા માટે આપી દેવું.

4. લોકેશન અપડેટ નો ઇમેઇલ મળી જાય પછી "Microsoft edge" બ્રાઉઝરમાં https://digipayweb.csccloud.in લોગીન કરવું જેથી એરર આવશે નહિ.

________________________________________________

✅ DIGIPAY WEB MICRO ATM DRIVER DOWNLOAD

➤ Digipay Web ATM Driver ડાઉનલોડ કરવા માટે નીચે ની લિંક નો ઉપયોગ કરવો.

☑ MOREFUN MP63 DRIVER DOWNLOAD

 PAX D180 DRIVER DOWNLOAD

💢 MICRO ATM SUPPORT DRIVER DOWNLOAD

________________________________________________

MOREFUN MP63 DRIVER INSTALLATION PROCESS

1. સૌ પ્રથમ Java Setup exe File પર ક્લિક કરીને ઇન્સ્ટોલ કરો.

2. Java ઈન્સ્ટોલેશન થઈ ગયા બાદ MF_MP63Sdk.bat ફાઈલ પર ક્લિક કરો અને Minimize કરી દો.

3. હવે Micro ATM Support Driver ને ઇન્સ્ટોલ કરો અને Open કરો.

4. તમારી જોડે જે ડિવાઇસ છે એને સિલેક્ટ કરો અને Minimize કરી દો.

5 હવે તમે Micro ATM સર્વિસ ના ઓપ્શન માં જઈને તમારું ડિવાઇસ સિલેક્ટ કરીને Micro ATM નો ઉપયોગ કરી શકો છો.

6. Micro ATM કનેક્ટ સમયે ડિવાઇસ મેપિંગ ની કોઈ એરર આવે તો પોતાના CSC જિલ્લા મેનેજરનો સંપર્ક કરવો.

________________________________________________

PAX D180 DRIVER INSTALLATION PROCESS

1. સૌ પ્રથમ ELWeb Service exe File પર ક્લિક કરીને ઇન્સ્ટોલ કરો.

2. ELWeb Service ઈન્સ્ટોલેશન થઈ ગયા બાદ Open કરી એને Minimize કરી દો.

3. હવે Micro ATM Support Driver ને ઇન્સ્ટોલ કરો અને Open કરો.

4. તમારી જોડે જે ડિવાઇસ છે એને સિલેક્ટ કરો અને Minimize કરી દો.

5 હવે તમે Micro ATM સર્વિસ ના ઓપ્શન માં જઈને તમારું ડિવાઇસ સિલેક્ટ કરીને Micro ATM નો ઉપયોગ કરી શકો છો.

6. Micro ATM કનેક્ટ સમયે ડિવાઇસ મેપિંગ ની કોઈ એરર આવે તો પોતાના CSC જિલ્લા મેનેજરનો સંપર્ક કરવો.

Thanks...

No comments:

Post a Comment