Home

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

ताजा खबरें

Wednesday 9 June 2021

eNirman card and Uwin card information

eNirman card and Uwin card information  

ઈ-નિર્માણ કાર્ડ અને U-WIN કાર્ડ નો શુભારંભ તારીખ 08-06-2021 ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.

આ યોજના નું સંચાલન ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા થાય છે.

નોંધ : - ઈ-નિર્માણ કાર્ડ અને U-WIN કાર્ડ નિઃશુલ્ક છે 

eNirman CARD

 Who can register for  eNirman card ? - ઈનિર્માણ કાર્ડ માટે કોણ કોણ નોંધણી કરાવી શકે છે ?


નીચે દર્શાવેલા વ્યવસાયમાં કુશળ અને અર્ધકુશળ પ્રકારના કામ કરનાર
૧૮ થી ૬૦ વર્ષની મહિલાઓ તથા પુરુષ વ્યક્તિ બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી કરાવી શકે છે.

➜ ચણતર કામ, 
➜ ચણતર કામ ના પાયા ખોદકામ, 
➜ ચણતરકામ ઈટો, માટી કે સામાન ઉપાડ કામ, 
 ધાબા ભરવાનું કામ,
 સિમેન્ટ રેતી કોક્રિટ મિક્સર કરનાર, સાઈટ ઉપર નું મજૂરીકામ,
➜ ટાઇલ્સ ઘસાઈકામ 
➜ પ્રિફેબ્રિકેટર કાંક્રીટ મોડ્યુલ્સ બનાવવા તથા બેસાડવા,
➜ માર્બલ ટાઇલ્સ ફીટીંગ કામ,
➜ બાંધકામ સાઇટ ઉપરના ફક્ત શારીરિક શ્રમથી થતા તમામ મજૂરીકામ,
➜ પથ્થર કાપવા તથા બેસાડવા,
➜ ટાઇલ્સ ધાબાના કટિંગ અને પોલિશિંગ,
➜ ચુનો લગાડવાનું કામ,
➜ લાકડા કામ જેમાં કલર કામ અને વર્નિશીંગકામ,
➜ કામ ગટર અને પ્લમ્બિંગ કામ,
➜ ઇલેક્ટ્રિશિયન નું કામ,
➜ ગ્લાસ પેનલનું ઈન્સ્ટોલેશન જેવું કે કાચ કાપવા,
➜ રસોડામાં મોડ્યુલર કિચન બેસાડવા/બનાવવા,
➜ ફાયર ફાયર ફાઈટર સિસ્ટમ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ,
➜ ફીટીંગ અને કૂલિંગ સિસ્ટમ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ,
➜ લિફ્ટ ઈન્સ્ટોલેશન,
➜ સિક્યુરિટી સિસ્ટમ અને દરવાજા ફેબ્રિકેશન અને ઇન્સ્ટોલેશન,
➜ ગ્રીલ બારી દરવાજાનું ફેબ્રીકેશન અને ઇન્સ્ટોલેશન,
➜ રોટરીનું કન્સ્ટ્રકશન અને ફાઉન્ડેશનનું ઈન્સ્ટોલેશન,
➜ વોટર હાર્વેસ્ટિંગ બાંધકામ,
➜ ઇન્ટેરિયર વર્ક જેવા કે સુથારીકામ, ફોલ્સ સીલીંગ, લાઇટિંગ પ્લાસ્ટર ઓફ પેરિસ,
➜ ઈંટો બનાવી, નળિયા બનાવવા,
➜ સોલર પેનલ, સોલાર ગીઝર ઈન્સ્ટોલેશન,
➜ કંસ્ટ્રક્શન અને ઈરેક્શન જેવા કે સાઈનેજ બોર્ડ , ફર્નિચર, બસ ડેપો સિગ્નલિંગ સિસ્ટમ,
➜ સ્વિમિંગ પૂલ, ગોલ્ફ કોર્ષ જેવી રિક્રિએશન સગવડતાઓ બનાવી,
➜ જાહેર બગીચાઓ અને જોગીંગ ટ્રેક બનાવવા,
➜ ખાણ ખનીજ ક્ષેત્રે કામ કરતાં શ્રમિકો,
➜ રેલવે, પુલો ઓવરબ્રિજ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો,

Various schemes for construction workers - ઈ-નિર્માણ બાંધકામ શ્રમિકો માટેના વિવિધ લાભો.

➜ શ્રમિક અને અન્નપૂર્ણા યોજના 
➜ શિક્ષણ સહાય 
➜ પ્રસુતિ સહાય યોજના 
➜ મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 
➜ બાંધકામ શ્રમિકો માટે મેડિકલ હેલ્થ યુનિટ (ધન્વંતરિ આરોગ્ય રથ)
➜ વ્યવસાયિક રોગોમાં સહાય 
➜ આકસ્મિક મૃત્યુ સહાય યોજના 
➜ અંત્યેષ્ટિ સહાય યોજના 
➜ શ્રી નાનાજી દેશમુખ સહાય યોજના 
➜ સ્થળાંતરિત થતાં બાંધકામ શ્રમિકોના બાળકો માટેની હોસ્ટેલ સુવિધા યોજના
➜ શ્રમિક પરિવહન યોજના 
➜ હાઉસિંગ સબસિડી યોજના 
➜ વૃદ્ધાવસ્થા દરમ્યાન પેંશન સહાય 
➜ કોરોના કવચ યોજના 
➜ બેટરી ઓપરેટર ટૂ વિલર યોજના 

Evidence for registration eNirmarn card - ઇનિર્માણ કાર્ડ નોંધણી માટેના પુરાવા.

➜ આધારકાર્ડ 
➜ વ્યવસાય અને આવકનું પ્રમાણપત્ર 
➜ મોબાઇલ નંબર 
➜ છેલ્લા 12 મહિના માં ઓછામાં ઓછા 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે કામ કર્યા અંગેનું પ્રમાણપત્ર 
➜ બેન્કની વિગત 
➜ વારસદારની વિગત 
➜ અભ્યાસની વિગત 
➜ ઉંમરનો પુરાવો 
➜ ઓળખનો પુરાવો 
_______________________________________________________


U-WIN CARD

➤ Who can register for  U-WIN card ? - યુ-વિન  કાર્ડ માટે કોણ કોણ નોંધણી કરાવી શકે છે ?

➜ અસંગઠિત કાર્યકર હોવા જોઈએ 
➜ ઉમર 18 થી 59 ની વચ્ચે હોવી જોઈએ 
➜ સંગઠિત ક્ષેત્ર ના  EPFO/NPS/ESIC ના સભ્ય તરીકે નોંધાયેલા ના હોવા જોઈએ.
➜ 90 કરતા વધારે કેટેગરી માં આવતા વ્યક્તિઓ U-WIN કાર્ડ માં નોંધણી કરાવી શકે છે. જેમાં નીચે પ્રમાણે ની કેટેગરીનો સમાવેશ થાય છે.
➜ અગરબત્તી બનાવવી 
➜ કૃષિ 
➜ કૃષિ મશીન હેન્ડલિંગ 
➜ આંગણવાડી કામદારો 
➜ પશુપાલન 
➜ આશા વર્કર્સ 
➜ ધ્વનિ અને વિઝયુઅલ કામદારો 
➜ ઓટો મોબાઈલ નું કામ કરનાર 
➜ બેકરીનું કામ 
➜ બેન્ડ વગાડવું 
➜ બંગડી ઉત્પાદન 
➜ માળા બનાવવી 
➜ બ્યુટિશિયન 
➜ બીડી નું ઉત્પાદન 
➜ સાયકલ રીપેર 
➜ બિંદીકામ 
➜ લુહાર 
➜ બોટ / ફેરી વ્યવસાય 
➜ બુક બાઈન્ડીંગ કરનાર 
➜ ઈટ ભઠ્ઠા નું કામ 
➜ બ્રશ બનાવવું 
➜ મકાન અને માર્ગની જાળવણી 
➜ બલ્બનું ઉત્પાદન કરનાર 
➜ બળદ, ઊંટ અને કાર્ટ ચલાવનાર 
➜ કસાઈ 
➜ કેબલ ટીવી ઓપરેશન  
➜ શેરડીનું કામ કરનાર 
➜ સુથારીકામ કરનાર 
➜ કાર્પેટ વણાટ 
➜ કેટરિંગ 
➜ ચિકન કામ 
➜ કાપડ પ્રિન્ટિંગ 
➜ ક્લબ અને કેન્ટીન સેવા 
➜ કોચિંગ સેવા 
➜ હલવાઈ 
➜ બાંધકામનું કામ 
➜ કુરીઅર સેવા 
➜ ડેરી અને તેના સબંધિત સેવા 
➜ ડેટા એન્ટ્રી ઓપરેશન 
➜ પેટ્રોલિયમ પેદાશોનું વિતરણ 
➜ ઘરેલુ કામ કરનાર 
➜ ઇલેક્ટ્રોનિક સામાનની મરામત 
➜ ભરતકામ 
➜ ફટાકડાનું ઉત્પાદન 
➜ મસ્ત્ય ઉદ્યોગ 
➜ લોટની મિલની કામગીરી 
➜ ફૂટવેરનું કામ 
➜ બાગકામ અને ઉદ્યાનોની દેખભાળ 
➜ ગાર્મેન્ટનું ઉત્પાદન 
➜ જિનિંગ 
➜ મણિ કટિંગ 
➜ ગ્લાસવેર નું ઉત્પાદન 
➜ સોની કામ 
➜ વાળંદ કામ 
➜ હેન્ડલુમ વણાટ 
➜ આરોગ્ય સેવા 
➜ મધ એકઠું કરનાર 
➜ હોટેલ અને રેસ્ટોરન્ટ સેવા 
➜ તાળા બનાવવા 
➜ મસાલા બનાવવા 
➜ માચીસ બનાવનાર 
➜ મધ્યાન ભોજન કામદાર 
➜ નાના વેન પેદાશો બેગ કરનાર 
➜ નાના ખનીજ અને ખાણો માં કામ કરનાર 
➜ અખબાર વેચનાર 
➜ એન.જી.ઓ. સેવા 
➜ તેલ કાઢવું 
➜ પેકીંગ અને પેકેજીંગ 
➜ પાનના ગલ્લા 
➜ પાપડ બનાવવા 
➜ અથાણું બનાવનાર 
➜ પ્લાસ્ટિક ઉત્પાદન 
➜ માટીકામ કરનાર 
➜ પ્રિન્ટિંગ કામ 
➜ મીઠા અગરનું કામ 
➜ સફાઈકામ કરનાર 
➜ સુરક્ષા સેવા 
➜ રેશમ ઉછેર 
➜ ભરવાડ 
➜ બુટ પોલીસ કામગીરી 
➜ નાના ઉદ્યોગો 
➜ સાબુનું ઉત્પાદન 
➜ સ્ટીલના વાસણો બનાવનાર 
➜ સ્ટોન પીલાણ 
➜ લાકડા ઉદ્યોગ 
➜ રમકડાં બનાવવા 
➜ પરિવહન સેવા 
➜ લોન્ડરીવર્ક 
➜ વેલ્ડિંગ કામ 
➜ સ્વતંત્ર કોન્ટ્રાક્ટર 
➜ ઓનલાઇન વેબસાઈટ 
➜ વગેરે 

 UWIN કાર્ડ Categories

➜ Salary / વેતન

➜ Self Employed / સ્વ રોજગાર

➜ Household worker /  ઘરેલું કામદાર 

➜ GIG / ગીગ

➜ Plateform worker / પ્લેટફોર્મ કામદાર 

Various schemes for Unorganized workers - UWIN અસંગઠિત કામદાર માટેના વિવિધ લાભો.

➜ માં અમૃતમ યોજના - પી.એમ.જે.એ.વાય.
➜ અકસ્માત જૂથ વીમા યોજના 
➜ શ્રમિક અન્નપૂર્ણા યોજના 
➜ સરકારશ્રીની વિવિધ વિભાગો દ્વારા અમલ કરાવવામાં આવતી લાગુ પડતી યોજના હેઠળ મળવાપાત્ર લાભ 

Evidence for registration U-WIN card - UWIN કાર્ડ નોંધણી માટેના પુરાવા.

➜ આધારકાર્ડ 
➜ આવકનું પ્રમાણપત્ર (1,20,000 થી ઓછી આવક ધરાવનાર માટે)
➜ કુટુંબનું અગ્રતા ધરાવતું કાર્ડ (BPL, અંત્યોદય કાર્ડ)
➜ મોબાઈલ નંબર 
➜ બેન્કની વિગત


ઈ-નિર્માર્ણ કાર્ડ અને U-WIN કાર્ડ નું રજીસ્ટ્રેશન ક્યાં કરાવશો ?

➜ આપના વિસ્તાર માં આવેલા CSC કોમન સર્વિસ સેન્ટર "ની મુલાકાત કરો જ્યાં આપને વિનામૂલ્યે 
ઈ-નિર્માણ કાર્ડ ને UWIN કાર્ડનું રજીસ્ટ્રેશન અને કલર કાર્ડ પ્રિન્ટ કરી આપવામાં આવશે.

આ ઉપરાંત CSC કોમન સર્વિસ સેન્ટર " માં તમે  સરકારી અને અર્ધ સરકારી તેમજ પ્રાઇવેટ સેવાઓની ઓનલાઇન કામગીરી  તેમજ પૈસાની જમા - ઉપાડની સેવાઓ પણ સેન્ટર ઉપર મેળવી શકો છો.

" આભાર "

11 comments:

  1. How to get csc for pmgdisha ND uwin ND e nirman

    ReplyDelete
  2. ખેત મજુરો માટે કેવા પરકારનુ પરમાણપત્ર લાવવાનુ રહે

    ReplyDelete
  3. શ્રમિકો ની મજૂરીના નાણાં કેટલા લેભાગુ કૉન્ટ્રાક્ટરો, બિલ્ડરો તેમજ ખરાબ દાનત વાળા મકાન માલિકો દ્વારા અનેક બહાનાં કાઢી ને ફસાવી દેવામાં આવે છે જે અંતર્ગત સરકાર દ્વારા મહિલા હેલ્પલાઇન,આરોગ્ય હેલ્પલાઇન, ચાઈલ્ડ હેલ્પલાઇન ને સમાંતર શ્રમિક હેલ્પલાઇન નું આયોજન સરકાર દ્વારા સત્વરે કરવામાં આવે એ બેહદ જરૂરી છે.....કારણકે મજૂરી કરતો વર્ગ અશિક્ષિત અને ગભરુ હોય છે માટે અસંગઠિત બાંધકામ શ્રમિકો ના કલ્યાણ માટે સરકાર કોઈ હેલ્પ ડેસ્ક નું આયોજન કરે એવી મારી માંગણી છે.....અસંગઠિત શ્રમિક વર્ગ પૈકી પ્લમ્બર હસમુખ વણકર ,માંજલપુર,વડોદરા....9824167835

    ReplyDelete
    Replies
    1. અમારા સી એસી સેંટર પાર 30રૂપિયા લે છે.. વિનામૂલ્યે ના પાડે છે

      Delete
    2. કયું ગામ ?
      એડ્રેસ આપો

      Delete
  4. આ કયા કાઢવું પડે કાર્ડ

    ReplyDelete
  5. અત્યારે આ U-win કાર્ડ કાઢવાની ના પાડે છે

    ReplyDelete