CSC Services Training Video Gujarati
CSC VLE મિત્રો નીચે આપેલી લિંક દ્વારા તમે CSC સર્વિસના વિડીયો ગુજરાતી ભાષામાં બનાવેલ છે, જે જોઈને તમે દરેક સર્વિસની રજિસ્ટ્રેશનની માહિતી અને પ્રક્રિયા સરળતાથી જાણી શકો છો.
➤ CSC VLE બનવા માટે ની પ્રક્રિયા (CSC ID APPLICATION PROCESS)
- TEC સર્ટીફીકેટ માટે ની પ્રક્રિયા (TEC CERTIFICATE PROCESS)
- નવા CSC ID માટે એપ્લાય(અરજી) કરવાની પ્રક્રિયા (NEW CSC ID APPLICATION PROCESS)
➤ CSC ડિજિટલ સેવા પોર્ટલ ની માહિતી (COMPLETE DETAILS ABOUT CSC DIGITAL SEVA PORTAL)
- DIGITAL SEVA PORTAL ના ડૅશબોર્ડ નો કઈ રીતે ઉપયોગ કરવો (HOW TO USE DIGITAL SEVA PORTAL)
- DIGITAL SEVA PORTAL માં પાસવર્ડ કઈ રીતે બદલવો (HOW TO CHANGE DIGITAL SEVA PORTAL PASSWORD)
- DSP વોલેટ પિન કઈ રીતે સેટ કરવો (HOW TO RESET DSP WALLET PIN)
- DIGITAL SEVA PORTAL પર ટિકિટ કઈ રીતે બનાવવી (HOW TO CREAT TICKET ON DSP)
- CSC ID આઈડી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું (HOW TO DOWNLOAD CSC ID CARD)
- VLE ની ભૂમિકાઓ અને જવાબદારીઓ (VLE'S ROLES AND RESPONSIBILITY)
- CSC બેનર (ALL TYPES OF CSC BANNERS)
➤ વીમા (INSURANCE)
- POS RAP માં નોંધણી કઈ રીતે કરવી (HOW TO REGISTER UNDER POS / RAP)
- LIC ની પોલિસી કઈ રીતે રીન્યુ કરવી (LIC POLICY RENEWAL PROCESS)
➤ કૃષિ (AGRICULTURE)
- કિસાન વિજ્ઞાન કેન્દ્ર - ડોક્ટર સાથે સલાહ સૂચન (KVK CONSULTANCY WITH DOCTOR)
- FERTILIZER & CATTLE FEED ORDER PROCESS, TRACTOR LEAD GENERATION
- ઇફકો ઓર્ડર પ્રક્રિયા (IFFCO Order Process)
- PM-KISSAN EKYC PROCESS
- "O" FORM
- ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) કઈ રીતે બનાવવો. (FPO CREATION PROCESS)
➤ બેન્કિંગ (BANKING)
- CSC બેન્ક મિત્ર પોર્ટલમાં નોંધણી કઈ રીતે કરવી (CSC Bank Mitra portal registration process)
- બેન્ક મિત્ર પોર્ટલ માં IIBF અને પોલીસ વેરિફિકેશન સર્ટીફીકેટ કઈ રીતે અપલોડ કરવું. (IIBF, PCC Upload in Bank Mitra Portal)
- IIBF પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું. (IIBf examination registration Process)
- BC આઈડી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું. (HOW TO DOWNLOAD BC ID CARD)
- પંજાબ નેશનલ બેંક - ક્રેડિટકાર્ડ કઈ રીતે એપ્લાય(અરજી) કરવી. (HOW TO APPLY FOR PNB CREDIT CARD)
- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા - BC નું આવેદન(અરજી) કઈ રીતે કરવી (SBI BC Application Process)
- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા - BC રજીસ્ટર કઈ રીતે નિભાવવું. (SBI BC Register at VLE's Centre)
- બેન્ક ઓફ બરોડા - BC નું આવેદન(અરજી) કઈ રીતે કરવી. (BOB BC Application Process)
- એક્સીસ બેંક BC ઈન્સ્ટોલેશન પ્રક્રિયા (CSC AXIS BC Installation Process)
- એક્સીસ બેંક AEPS સર્વિસ શરુ કઈ રીતે કરવી (CSC AXIS AEPS Services Activation Process)
- એક્સીસ બેંક માં EKYC દ્વારા ખાતું કઈ રીતે ખોલવું (CSC AXIS BANK BC E KYC ACCOUNT OPENING PROCESS)
- એક્સીસ બેંક લોન માટે આવેદન(અરજી) કઈ રીતે કરવી. (CSC VLE AXIS LOAN LEAD GENERATION THROUGH DSP)
- HDFC BF અને BC આવેદન(અરજી) અને લીડ આવેદન(અરજી) કઈ રીતે કરવી (HDFC BF & BC Onboarding process and Lead Generation Process)
- HDFC બેંક માં EKYC દ્વારા ખાતું કઈ રીતે ખોલવું (HDFC Bio-Metric Account Opening Process)
- HDFC BC પોર્ટલ માં ટ્રાન્જેક્શન કઈ રીતે કરવું. (HDFC BC portal - Transaction process)
- HDFC માં ગોલ્ડ લોન આવેદન(અરજી) કઈ રીતે કરવી. (HDFC Gold Loan Lead Generation process)
- HDFC માં ટુ-વિલર વાહનની લોન આવેદન(અરજી) કઈ રીતે કરવી (HDFC Two wheeler Lead Generation process)
➤ BBPS
➤ DIGIPAY
- DIGIPAY વિષે સંપૂર્ણ માહિતી. (DIGIPAY BRIFING, DO'S & DON'T)
- મંત્રા ડિવાઇસ ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા. (Mantra Device Installation Process)
- મોબાઈલ એપ્લીકેશન - DIGIPAY લોગીન કઈ રીતે કરવું. (PHONE - DIGIPAY LOGIN)
- મોબાઈલ એપ્લીકેશન - DIGIPAY ની સંપૂર્ણ માહિતી. (PHONE - DIGIPAY BRIFING)
- મોબાઈલ એપ્લીકેશન - DIGIPAY માં MATM ઈન્સ્ટોલેશન કઈ રીતે કરવું. (PHONE - DIGIPAY M-ATM INSTALLATION PROCESS)
- ડેસ્કટોપ એપ્લીકેશન - DIGIPAY ની સુંપૂણિ માહિતી (DESKTOP - DIGIPAY FULL PROCESS)
- ડેસ્કટોપ એપ્લીકેશન - DIGIPAY ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા (DESKTOP - DIGIPAY INSTALLATION PROCESS)
➤ DIGIPAY LITE
- DIGIPAY લાઈટ વિષે સંપૂર્ણ માહિતી (DigiPay Lite briefing)
- મોબાઈલ એપ્લીકેશન - DIGIPAY લાઈટ એપ્લિકેશન કઈ રીતે ઇન્સ્ટોલ કરવી. (PHONE - DIGIPAY LITE APK INSTALLATION PROCESS)
- ડેસ્કટોપ એપ્લીકેશન - DIGIPAY લાઈટ માં લોગીન કઈ રીતે કરવું (DESKTOP - DIGIPAY LITE - LOGIN _ DASHBOARD)
- ડેસ્કટોપ એપ્લીકેશન - DIGIPAY લાઈટ માં વોલેટ રિચાર્જ કઈ રીતે કરવું. (DESKTOP - DIGIPAY LITE - WALLET TOP UP)
- ડેસ્કટોપ એપ્લીકેશન - DIGIPAY લાઈટ આધાર પે અને MATM દ્વારા પેમેન્ટ કઈ રીતે કરવું. (DESKTOP - DIGIPAY LITE - AADHAR PAY AND M-ATM PAYMENT PROCESS)
- ડેસ્કટોપ એપ્લીકેશન - DIGIPAY લાઈટ AEPS ટ્રાન્જેક્શન કઈ રીતે કરવું. (DESKTOP - DIGIPAY LITE - AEPS TRANSACTION PROCESS)
- ડેસ્કટોપ એપ્લીકેશન - DIGIPAY લાઈટ માં પૈસા પાછા કઈ રીતે મેળવવા (DESKTOP - DIGIPAY LITE - CASH OUT)
- ડેસ્કટોપ એપ્લીકેશન - DIGIPAY લાઈટ માં ડોમેસ્ટિક મની ટ્રાન્સફર કઈ રીતે કરવું. (DESKTOP - DIGIPAY LITE - DMT PROCESS)
➤ શિક્ષણ (EDUCATION)
- સ્કિલ કોર્ષમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું. (HOW TO REGISTER UNDER SKILL COURSES)
- CSC બાલ વિદ્યાલય માટે નોંધણી કરવાની પ્રક્રિયા. (CSC Bal Vidyalaya Registration Process)
- શૈક્ષણિક કોર્ષમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું. (HOW TO REGISTER EDUCATIONAL COURSES)
- BSE કોર્ષ માટે રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા (BSE Course REGISTRATION PROCESS)
- CSC OLYMPIAD 4.0 માં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું. (CSC OLYMPIAD 4.0 REGISTRATION PROCESS)
- કુટુકી કોર્ષમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું. (KUTUKI Course REGISTRATION PROCESS)
- વાઢવાની ફાઉન્ડેશન કોર્ષમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું. (Wadhwani Foundation Course REGISTRATION PROCESS)
➤ PMGDISHA
- PMGDISHA માં સ્ટુડન્ટની નોંધણી કઈ રીતે કરવી. (PMGDISHA Student Registration Process)
- PMGDISHA માં ઇમેઇલ વેરિફિકેશન કઈ રીતે કરવું. (PMGDISHA Email Verification Process)
- PMGDISHA માં આઉટકમ ફોર્મ કઈ રીતે ભરવું. (PMGDISHA Outcome Form fill process)
- PMGDISHA માં સ્ટુડન્ટની પરીક્ષા કઈ રીતે કરાવવી. (PMGDISHA - HOW TO CONDUCT STUDENT EXAM)
➤ TELE-LAW
- Tele-Law માં VLE ની નોંધણી અને પ્રોફાઈલ અપડેટ કઈ રીતે કરવી. (Tele-Law VLE Registration and Profile update process)
- Tele-Law માં લાભાર્થીની નોંધણી કઈ રીતે કરવી (Tele-Law Beneficiary Add process)
- Tele-Law માં લાભાર્થીનો કેસ કઈ રીતે નોંધવો. (Tele Law Case Registration Process)
➤ ESHRAM
- eShram Card Beneficiary registration Process
- ઈ-શ્રમ લાભાર્થીના કાર્ડમાં સુધારો કઈ રીતે કરવો. (eshram card Update Process)
- ઈ-શ્રમ કાર્ડમાં ક્લેમ સેટલમેન્ટ કઈ રીતે કરવો. (eShram Card Claim Settlement Process)
➤ FASTAG
➤ HEALTH આરોગ્ય
- 1mg પ્રોડક્ટનો ઓર્ડર કઈ રીતે કરવો. (1mg Product Order Process)
- પતંજલિ ક્રેડિટકાર્ડ માટે કઈ રીતે આવેદન(અરજી) કરવી. (PATANJALI CREDIT CARD APPLICATION PROCESS)
➤ PAN CARD
➤ PASSPORT
➤ TRAVEL
- બસ ટિકિટ કઈ રીતે બુક કરવી. (BUS TICKET BOOKING PROCESS)
- વિમાન ટિકિટ કઈ રીતે બુક કરવી. (Flight ticket booking Process)
- રેલવે ટિકિટ કઈ રીતે બુક કરવી. (IRCTC TICKET BOOKING PROCESS)
- ટ્રેન ટિકિટ રદ્દ કરી રિફંડ કઈ રીતે મેળવવું. (IRCTC TICKET CANCELLATION & REFUND PROCESS)
- ટ્રેન ટિકિટ બુક કરતા VLE એ રજીસ્ટર કઈ રીતે નિભાવવું. (IRCTC TICKET BOOKING REGISTER BRIFING)
➤ UCL
- UCL VLE ની ભૂમિકાઓ અને જવાબદારીઓ. (UCL VLE - Roles and Responsibility)
- NSEIT Exam Application Process
- Criteria for UCL
dikari quotes In Gujarati
ReplyDeletecsc
ReplyDelete