સૌ પ્રથમ તમારે નીચે આપેલ સૉફ્ટવેરને કંટ્રોલ પેનલ માં જઈ દૂર કરવું પડશે. (જો તેમાં પહેલાથી જ ઇન્સ્ટોલ હોય તો)
મેન્યુઅલ Installation શરૂ કરતા પહેલા, કૃપા કરીને ખાતરી કરો કે નીચેની શરત પૂરી થઈ છે:
1. સિસ્ટમની ઓછામાં ઓછી આવશ્યકતા (ઇન્ટરનેટ એક્સપ્લોરર 11) નાખેલ છે તેની તપાસ કરો.
2. Morpho Device ને કોમ્પ્યુટર માંથી હમણાં કાઢી નાખો.
સેટઅપ માટે નીચેની પ્રક્રિયા અનુસરો:
આભાર......
- FP ActiveX
- JAVA 6 અથવા 7
- Morpho API MSO-13xx Setup Version 2.2.1.8
- Morpho RD Service Driver Version 2.0.1.13
- Morpho Smart usb Driver
મેન્યુઅલ Installation શરૂ કરતા પહેલા, કૃપા કરીને ખાતરી કરો કે નીચેની શરત પૂરી થઈ છે:
1. સિસ્ટમની ઓછામાં ઓછી આવશ્યકતા (ઇન્ટરનેટ એક્સપ્લોરર 11) નાખેલ છે તેની તપાસ કરો.
2. Morpho Device ને કોમ્પ્યુટર માંથી હમણાં કાઢી નાખો.
સેટઅપ માટે નીચેની પ્રક્રિયા અનુસરો:
- કોમ્પ્યુટર ના એડમીન યુસરમાં લૉગિન કરો
- સિસ્ટમમાં All in One Setup ડાઉનલોડ કરો અને સી ડ્રાઈવમાં Extact કરો.
- હવે Run as Administrator વાળી bat file પર જમણી ક્લિક કરી રન ઍઝ એડમિનિસ્ટ્રેટર તરીકે રન પર ક્લિક કરીને ફાઇલ ઇન્સ્ટોલ કરો.
- સફળતાપૂર્વક ઇન્સ્ટોલેશન પછી તમારી સિસ્ટમ રીસ્ટાર્ટ કરો.
- હવે તમારા Morpho Device ને કોમ્પ્યુટર માં ભરાવો અને sbi kiosk ની site માં લોગીન થાઓ
- ત્યારબાદ જ્યાં YES અને NO પૂછે ત્યાં YES આપો. હવે Verify button પર ક્લિક કરી login થાઓ
- તમારું સોફ્ટવેર હવે કામ કરવા માટે સક્ષમ છે
આભાર......
No comments:
Post a Comment