Home

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

ताजा खबरें

Monday 19 November 2018

Aayushyman Bharat Settings



નમસ્કાર મિત્રો,
                આજે આપણે સી.એસ.સી. ના આયુષ્યમાન ભારત પ્રોજેક્ટ માં કામ કરતી વખતે થોડી ધ્યાન માં રાખવાની ટેક્નિકલ બાબતો નું સમાધાન અહીં કરીશું
Website :- https://pmjay.csccloud.in

Hospital List  :- Click here to Open Link


  • આયુષ્યમાન ભારત પ્રોજેક્ટ માં Google Chrome browser નો ઉપયોગ થાય છે 
  • તેમાં આપણે લેટેસ્ટ Google Chrome browser નો ઉપયોગ કરીશું તથા તેમાં રહેલી cookies અને history ને આપણે Delete કરી નાખી શું જેથી આપણને કોઈ તકલીફ ના પડે 
  • ત્યારબાદ Google Chrome ના Search bar  માં આપણે chrome://flags લખીશું અને એન્ટર મારીશું ત્યારબાદ તેનું સેટિંગ ખુલે એટલે તેમાં search માં localhost search  કરીશું જેમાં search થઈને જે પહેલી લાઈન આપણા ધ્યાન માં આવે તે disable હશે તેને આપણે Enable કરીશું પછી નીચે RELUNCH NOW પર ક્લિક કરીશું જેથી Google Chrome browser  બંધ થઇ ને ફરીથી ચાલુ થશે 
  • હવે સેટિંગ કર્યા બાદ Mantra device ના સેટિંગ માટે મંત્રા ની વેબસાઈટ માંથી નવા ડ્રાઈવર અને RD સર્વિસ ડાઉનલોડ કરી નાખવા જેથી Mantra Device માં કોઈપણ પ્રકારની Error આવશે નહીં હવે Morpho Device માં થોડું એક નાનું સેટિંગ કરવાનું હોય છે તે આપણે જોઈએ 
Morpho Device Settings 
  • તમારા કોમ્પ્યુટર માં Morpho Driver અને Morpho  RD  Service હોવી જરૂરી  છે 
  • જો તમારા કોમ્પ્યુટર માં પહેલા થી Morpho  driver અને RD service નાખેલ હોય તો Control Panel માં જઈને  RD Service ને Uninstall કરો ત્યારબાદ C : Drive માંથી Morpho ના folder Delete કરો 
  • હવે Morpho RD Service Setup Download  લિંક ઉપરથી તમે RD Service ના Automatic Driver ને Download કરો અને તેમાં રહેલ RD Settings.bat file ને Right Click કરી ને Run as Administrator કરો
  • ત્યારબાદ સેટિંગ જાતેજ ચાલુ થશે અને સેટિંગ પૂરું થઇ જાય  એટલે કોમ્પ્યુટર ને Restart કરો 
હવે આયુષ્યમાન ભારત માં કામ કરવા માટે આપણે તૈયાર છીએ....
Mantra Device Driver and RD Service Click here to Download
Morpho Device Driver Click here to Download
Morpho RD Service One Click Setup Click here to Download

આયુષ્યમાન ભારત બેનર  Click here to Download

નોંધ :- આયુષ્યમાન ભારત કાર્ડ વ્યક્તિ દીઠ ફક્ત 30 રૂપિયા જ  વી.એલ.ઈ. મિત્રો એ લેવા, નહિ તો તમારી સામે FIR તેમજ તમારું સી.એસ.સી.નું આઈ.ડી. કાયમ માટે બ્લોક થઇ શકે છે.
આભાર....

15 comments:

  1. Help line No. hoi to aapo ne

    ReplyDelete
  2. Very Nice And Thanks..

    Name find Karvama Bov Taklif Pade Se.
    Su name Nu List Mali Shake Ke?
    and Minimmum 5 Name J ave se Total Name avi jay to pan saru rahe
    jem ke RAVJIBHAI To gamda ma jetla ravjibhai beneficiyal hoi a badha avi java joye...

    bijo koi upay hoi to janavjo
    Thanks

    ReplyDelete
  3. Gujarat and Around is a leading tour operator engaged in offering the Gujarat Holidays to enjoy the sightseeing of all the Tourist Places in Gujarat. We offer accommodation, car rental services and sightseeing in Gujarat. Book your Holiday in Gujarat with us and get Gujarat Tour Packages under your budget with 100 % customization. Wildlife tour packages with Gujarat for the Wildlife enthusiasts and wildlife photographers as it is home to many wildlife sanctuaries and National Parks. The deciduous forests, meadows, wide variety of flora and fauna make it the best place for the habitat of exotic wildlife species.

    ReplyDelete
  4. Salary Accounts under CSP offer a range of privileges to the employees of corporate institutions, including service organisations such as hospitals, hotels, transport corporations etc. The package can be customised depending upon the business relationship between the Corporate/ Institution and the Ban
    apply for csp online

    ReplyDelete
  5. CSP SPV NICT is working with various Banks Vijaya Bank, Central Bank, Union Bank for providing BC Sevice in rural areas. At present 925 Banking KIOSK providing services to beneficiaries in rural areas NICT is the Business Correspondent of Bank of India and State Bank Of India for providing BC services. Apart from these, through
    apply for sbi csp in online

    ReplyDelete
  6. mare csc center open karvu che. to ena mate su karvu padse?

    ReplyDelete