પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના
PMSYM Banner & CHART - અહીંથી download કરો
CSC VLE એ લેવાની ફી
PMSYM Banner & CHART - અહીંથી download કરો
- ભારત સરકારે મુખ્ય મંત્રી શ્રમ યોગી માન-ધન (પી.એમ.-એસ.આઇ.એમ.) ના નામ હેઠળ અસંગઠિત કામદારો માટે એક પેન્શન યોજનાની રજૂઆત કરી છે, જેથી અસંગઠિત કામદારો માટે વૃદ્ધાવસ્થાને રક્ષણ મળે.
- અસંગઠિત કામદારો મુખ્યત્વે ઘર આધારિત કર્મચારીઓ, શેરી વિક્રેતાઓ, જમીનવિહીન મજૂરો, પોતાના ખાતાના કામદારો, કૃષિ કાર્યકરો અથવા માસિક આવક સાથેના અન્ય સમાન વ્યવસાયો રૂ. 15,000 / - સુધીનાં 18-40 વર્ષની ઉંમરના વયજૂથની સાથે જોડાયેલા છે.
- ઉંમરના પ્રમાણે જેટલા પૈસા ગ્રાહકના બેન્ક માંથી દર મહિને કપાશે તેટલા જ પૈસા સરકાર ગ્રાહક ની પેંશન યોજના માં જમા કરશે, અને ગ્રાહક ની ઉમર 60 વર્ષની થશે ત્યારે તે 3,000 પેંશન નો હકદાર બનશે
આ યોજનાનો લાભ કોણ લઇ શકે અને કોણ ના લઇ શકે
- આ યોજના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી છે
- આ યોજના અસંગઠિત કામદારો માટેની પેન્શન યોજના છે
- 18 થી 40 વર્ષ સુધીના વ્યક્તિને આ યોજનાનો લાભ આપડે આપી શકીશું
- મહિનાની 15,000 થી ઓછી આવક ધરાવતા વ્યક્તિ આ યોજનામાં લાભ લઇ શકશે
- નેશનલ પેંશન યોજના NPS, ESIC અને EPF જેવી યોજના અને ભારત સરકારમાં ટેક્સ ભરતા વ્યક્તિઓ આ યોજનાનો લાભ નહિ લઇ શકે
- અસંગઠિત કામદારો મુખ્યત્વે ઘર આધારિત કર્મચારીઓ, શેરી વિક્રેતાઓ, જમીનવિહીન મજૂરો, પોતાના ખાતાના કામદારો, કૃષિ કાર્યકરો અથવા માસિક આવક સાથેના અન્ય સમાન વ્યવસાયો વગેરે પ્રકારના લાભાર્થીઓ ને લાભ મળશે
CSC VLE એ આ યોજના માં કેવી રીતે કામ કરવું
- https://pmsym.csccloud.in/ વેબસાઈટ છે
- પોતાના CSC ID & Password વડે VLE લોગીન થઇ શકશે
- ગ્રાહક જોડે ફક્ત આધારકાર્ડ અને બેન્કની માહિતી જોઈશે
- VLE એ ગ્રાહકની Online એન્ટ્રી આધારકાર્ડ માં લખેલા નામ અને સ્પેલિંગ પ્રમાણે જ કરવાની રહેશે
- ગ્રાહક નો મોબાઈલ નંબર ફરજીયાત નાખવો, ઇમેઇલ પણ નાખી શકાય છે.
- ત્યારબાદ જન્મતારીખ અને ગ્રાહક પુરુષ છે કે સ્ત્રી તે સિલેક્ટ કરવું
- પછી નીચે ના Option માં NPS/ESIC/EPFO માં ગ્રાહકે લાભ ના લીધેલ હોય તો NO સિલેક્ટ કરવું
- ત્યારબાદ ગ્રાહક Tax ના ભરતો હોય તો NO સિલેક્ટ કરી આગળ વધવું
- નીચે નિયમો અને શરતો માં ટીક માર્ક માં ટીક કરી જનરેટ OTP માં ક્લિક કરવું
- મોબાઈલ માં OTP આવશે તે નાખી આગળ ફિંગર નો Option આવશે ત્યારબાદ ગ્રાહકની ફિંગર લેવી
- પછી ના સ્ટેપ માં ગ્રાહક ની બેન્કની ડીટેઅલ્સ ભરી Submit કરવું
- ત્યારબાદ જે ફોર્મ જનરેટ થાય તેની પ્રિન્ટ કાઢી ગ્રાહકની ચાર જગ્યાએ એક ઉપર બોક્સમાં અને ત્રણ નીચે બોક્સમાં સહી કરાવી તેને સ્કેન કરી અપલોડ કરવાનું રહેશે
- તમારું ફોર્મ હવે સફળતા પૂર્વક સબમિટ થઇ ગયું છે.
- ફોર્મ સબમિટ થતાની સાથેજ કાર્ડ જનરેટ થઇ જશે જેની કલર પ્રિન્ટ કાઢી લેમિનેશન કરી ગ્રાહકને તરત આપી દેવાની રહેશે
- જે ફોર્મ જનરેટ થયું છે જેમાં ગ્રાહક ની સહી કરેલી છે તે ફોર્મ ગ્રાહક ને આપવાનું નથી તે તમારી જોડે રાખવાનું છે.
CSC VLE એ લેવાની ફી
- ફોર્મ ભર્યાબાદ ગ્રાહકની ઉંમરના પ્રમાણે જે પણ ફી નો પહેલો હપ્તો હશે તે આપણા CSC વોલેટ માંથી કપાશે અને તેમાં 20 રૂપિયા જેવું કમિશન આપડું ઓછું કપાશે
- હવે તમારી સામે ગ્રાહક નું શ્રમ યોગી કાર્ડ જનરેટ થયું છે તેની કલરપ્રિન્ટ કરી લેમિનેશન કરી ગ્રાહકને તરતજ આપી દેવાનું રહેશે
- Example તરીકે :- ગ્રાહક ના મહિને 75 રૂપિયા કપાતા હશે તો તમારે 75 રૂપિયાજ લેવાના છે તમારા વોલેટ માંથી ફક્ત 56 રૂપિયા કપાશે...
- ગ્રાહક ના શ્રમ યોગી કાર્ડ ઉપર જેટલા પૈસા લખેલા હોય તેટલાજ પૈસા ગ્રાહક જોડે લેવાના રહેશે એની ઉપર એકપણ પૈસો ગ્રાહક જોડે લેવાનો નથી
- તમને જે 20 રૂપિયા જેવું કમિશન મળે છે તેમાંથી જ કાર્ડ પ્રિન્ટ કરી લેમિનેશન કરી ગ્રાહકને આપવાનું છે
વધુ માહિતી માટે તમે પોતાના જિલ્લાના CSC ડીસ્ટ્રીકટ મેનેજર શ્રી નો કોન્ટેક્ટ કરી શકો છો.
આભાર......
Very Good i am VLE from Nadiad Dist-Kheda, Gujarat. VLE ID :- 444125160018
ReplyDeleteGujarat and Around is a leading tour operator engaged in offering the Gujarat Holidays to enjoy the sightseeing of all the Tourist Places in Gujarat. We offer accommodation, car rental services and sightseeing in Gujarat. Book your Holiday in Gujarat with us and get Gujarat Tour Packages under your budget with 100 % customization. Wildlife tour packages with Gujarat for the Wildlife enthusiasts and wildlife photographers as it is home to many wildlife sanctuaries and National Parks. The deciduous forests, meadows, wide variety of flora and fauna make it the best place for the habitat of exotic wildlife species.
ReplyDeleteVery good
ReplyDeleteVery nice Information...
ReplyDeleteVery nice infarmation
ReplyDeleteI am able in santrampur
Nahi sagar distic
Very very nice infarmation veryhod
ReplyDeleteCSC Gollav Arvind Pandya
Nice information provided
ReplyDeleteSir ama 75 rupiya monthly paisa apda csc mathi kapase
ReplyDeleteGrahak Ni Umar Pramane Paisa Kapashe.... 55 thi 200 rupiya sudhi...
DeleteI like
ReplyDeleteI like
ReplyDelete20 rs ma color print ne leminason na posay
ReplyDeleteVarry varry good yojna
ReplyDeleteVery nice information
ReplyDelete9913525253
ReplyDeleteKoi family ma 4 vyakti hoy ane bank account single hoy to chale?
ReplyDeleteMera csc id kon bana dega!!!
ReplyDeleteContact 9998455957
Apply for register.csc.gov.in site
DeleteANY HELP CONTECT 9924136939
DeleteGood very good
ReplyDelete9979229321
Gujarat Bhavnagar
Very nice and life like scheme
ReplyDeleteVery nice information but long periods trouble facing customer
ReplyDeleteThanks for all friends.....
ReplyDelete20 me 5rs ka lamination to 15 milenge usme dusre point par bhej rahe he jaha sirf 3-4 log atehai to printer kaise leke jaaye.... laminator kaise le jaye ... hamare centre pe bhethne dijye hame
ReplyDeleteVERY GOOD ....PM SIR
ReplyDelete