Digipay 6.5 Download Steps
➤ VLE મિત્રો Digipay નું નવું વર્જન 6.5 આવી ગયેલ છે જેમાં નીચે પ્રમાણે ની સર્વિસો જોવા મળે છે.પૈસા
- Cash Withdraw
- Cash Deposit
- Balance Inquiry
- Mini Statement
- Money Transfer (DMT)
- Wallet Top-up (Digital Seva Portal)
- Payout to Bank
આમ Digipay માં પૈસા ઉપાડ - જમા - બેલેન્સ ચેક - મીની સ્ટેટમેન્ટ - પૈસા ટ્રાન્સફર - ડિજિટલ સેવા પોર્ટલ માં વોલેટ બેલેન્સ તેમજ Digipay માં જમા પૈસા પોતાના બેન્ક ખાતામાં લેવાનો ઓપશન આવી ગયેલ છે.
➤ Digipay કેવી રીતે ઇન્સ્ટોલ કરવું ?
- C : ડ્રાઇવ માં CSC eGovernance નું ફોલ્ડર છે એમાંથી Printlog નામના ફોલ્ડરને Copy કરી ને C : ડ્રાઈવ માં બહાર Past કરી દો.
- હવે Control Pannel માં જઈને Digipay ને Uninstall કરી દો.
- હવે C : Drive માં જઈને CSC eGovernance ના ફોલ્ડર ને ડીલીટ કરો.
- ઉપરની લિન્કમાંથી Digipay 6.5 જે Download કરેલ છે તેને install કરો.
- Digipay ઉપર જમણી ક્લિક કરી ને Run as Administrator કરો.
- આપ હવે Digipay માં કામ કરવા માટે રેડી છો.
➤ Digipay Official Website : https://digipay.csccloud.in
➤ Digipay 6.5 (કૉમ્પ્યુટર) : Download Link
➤ Digipay 6.5 (મોબાઇલ) : Download Link
⏩ Morpho E,E2,E3 Driver : Download Link
⏩ Mantra MFS 100 Driver : Download Link
⏩ Startek FM220 Driver : Download Link
આભાર.....
2pc mate digipay ni link apone plz
ReplyDeleteOk
ReplyDeleteThanks
ReplyDeletewindow 7 mate pan compatible chhe?
ReplyDeleteOky👍
ReplyDeleteWhile this online betting web site does supply a number of the} hottest three and 5 reel slots round, at 161 total video games, the choice is noticeably lower than what many different top gambling websites supply. Online gambling is usually betting on casino or sports-type video games over the web. The online gambling market 1xbet korea has been segmented by game kind, end user, and geography. For each phase, the market sizing and forecast have been done based on value .
ReplyDelete