Home

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

ताजा खबरें

Monday 14 February 2022

Tele Law Banner and Awareness Activity

 Tele Law Banner and Awareness Activity








➤ TELE LAW માં નીચે પ્રમાણે ની બેનર અને જાગૃતિ માટેની  એક્ટિવિટી કરવાની હોય છે.

  • Tele Law Banner Placement - બેનર લગાવવું 
  • Tele Law Awareness Activity - જાગૃતિ ફેલાવવી 
  • Tele Law Case Registration - કેસ રજીસ્ટ્રેશન 

➤  Tele Law Banner Placement - બેનર લગાવવું 

  • Tele Law Banner Placement માં તમારે ટેલી લો નું બેનર તમારા સેન્ટરમાં લગાવવાનું હોય છે, બેનર ની અંદર તમારું નામ , CSC ID અને એડ્રેસ હોવું જરૂરી છે,
  • હવે બેનર સેન્ટર માં લગાવી તેના 2 ફોટો અલગ અલગ દિશા એ થી પાડવાના છે અને એ નીચે ની લિંક માં અપલોડ કરવાના રહેશે.
  • લિંક : - http://uvamis.csc-services.in/FrmBanner-Flyer-Upload.aspx
  • લિંક ઓપન થયા બાદ તેની અંદર તમારી CSC ID , નામ , મોબાઈલ નંબર , રાજ્ય, જિલ્લો, તાલુકો, પંચાયત ની ડીટેલ ભરવાની રહેશે,
  • ત્યારબાદ Activty ની અંદર Banner Placement Activity સિલેક્ટ કરી નીચે તમે પાડેલા 2 ફોટોગ્રાફ ને અપલોડ કરવાના રહેશે. 

➤  Tele Law Awareness Activity - જાગૃતિ ફેલાવવી 

  • Tele Law Awareness Activity ની અંદર તમારે ઓછામાં ઓછા ગામના 40 લોકો ને ભેગા કરવાના છે, અને તેમને TELE LAW સર્વિસ વિષેની તમામ જાણકારી આપવાની છે,
  •  તેમજ જાણકારી આપ્યાબાદ તેમના દરેકના હાથમાં TELE LAW ના ફ્લાયર પકડાવી ને અલગ અલગ 4 દિશાએથી ફોટા પાડવાના છે, અને એક લોકોને ટેલી લો વિષે સમજાવતા હોય એવી એક  વિડિઓ કલીપ પણ ઉતારવાની રહેશે, જેમાં બેનર પણ દેખાવું જરૂરી છે,
  • ત્યારબાદ પ્રોગ્રામ માં આવેલ વ્યક્તિની માહિતી જેવી કે નામ, સ્ત્રી-પુરુષ, ઉમર અને કોન્ટેક્ટ ડીટેલ લેવાની રહેશે.
  • તેમજ 40 વ્યક્તિ એક સાથે ભેગા ના થઇ શકે તો 10-10 વ્યક્તિ ને ભેગા કરી ને 1-1 ફોટો પાડીને કુલ 4 ફોટા, 1 વિડિઓ અને એક્સલ માં લીધેલી માહિતી નીચે ની લિંક માં અપલોડ કરવાની રહેશે.
  • લિંક : - http://uvamis.csc-services.in/FrmBanner-Flyer-Upload.aspx
  • લિંક ઓપન થયા બાદ તેની અંદર તમારી CSC ID , નામ , મોબાઈલ નંબર , રાજ્ય, જિલ્લો, તાલુકો, પંચાયત ની ડીટેલ ભરવાની રહેશે,
  • ત્યારબાદ Activty ની અંદર Tele Law Awareness Activity સિલેક્ટ કરી નીચે તમે પાડેલા 4 ફોટોગ્રાફ, 1 વિડિઓ કલીપ  અને માહિતી ભરેલ એક્સલ ફાઈલ ને અપલોડ કરવાની રહેશે. 

➤ Tele Law Case Registration - કેસ રજીસ્ટ્રેશન

  • Tele Law કેસ રજીસ્ટ્રેશન માં જે વ્યક્તિ ને  જે પ્રકારની વકીલ જોડે કાનૂની સલાહ લેવી હોય તે વ્યક્તિઓની નોંધણી માટે  નીચેની લિંક ઓપન કરી CSC ID અને પાસવર્ડ વડે લોગીન કરી તેમાં કેસ રજીસ્ટ્રેશન કરવાનો રહેશે.
  • લિંક : - https://tele-law.in

➤ IMPORTANT LINKS AND MATERIALS :


➽  Banner and Awareness Upload Link - અપલોડ લિંક 
➽ Tele Law Banner Link : - ટેલી લો બેનર લિંક
➽ Tele Law Flyer : - ટેલી લો ફ્લાયર 
➽ Public Detail Format Excel : -  પબ્લિક ડીટેલ ફોર્મેટ

 ધન્યવાદ...



➤ Follow Me :

No comments:

Post a Comment