Digipay 6.7 Download
➤ VLE મિત્રો Digipay નું નવું વર્જન 6.7 આવી ગયેલ છે જેમાં નીચે પ્રમાણે ની સર્વિસો જોવા મળે છે.પૈસા
- Cash Withdraw
- Cash Deposit
- Balance Inquiry
- Mini Statement
- Money Transfer (DMT)
- Wallet Top-up (Digital Seva Portal)
- Payout to Bank
આમ Digipay માં પૈસા ઉપાડ - જમા - બેલેન્સ ચેક - મીની સ્ટેટમેન્ટ - પૈસા ટ્રાન્સફર - ડિજિટલ સેવા પોર્ટલ માં વોલેટ બેલેન્સ તેમજ Digipay માં જમા પૈસા પોતાના બેન્ક ખાતામાં લેવાનો ઓપશન આવી ગયેલ છે.
➤ Digipay કેવી રીતે ઇન્સ્ટોલ કરવું ?
- Control Pannel માં જઈને Digipay ને Uninstall કરી દો.
- હવે C : Drive માં જઈને CSC eGovernance ના ફોલ્ડર ને ડીલીટ કરો.
- ઉપરની લિન્કમાંથી Digipay 6.7 જે Download કરેલ છે તેને install કરો.
- Digipay ઉપર જમણી ક્લિક કરી ને Run as Administrator કરો.
- આપ હવે Digipay માં કામ કરવા માટે રેડી છો.
➤ Digipay Official Website : https://digipay.csccloud.in
➤ Digipay 6.7 (કૉમ્પ્યુટર) : Download Link
➤ Digipay 6.9 (મોબાઇલ) : Download Link
➤ MATM Service 2 (મોબાઇલ) : Download Link (MATM Service 2 આ એપ્લિકેશન ને Download કરી Install કરવી, પણ ઓપન કરવી નહિ.)
➤ Digipay 6.9 (મોબાઇલ) : Download Link
➤ MATM Service 2 (મોબાઇલ) : Download Link (MATM Service 2 આ એપ્લિકેશન ને Download કરી Install કરવી, પણ ઓપન કરવી નહિ.)
⏩ Morpho E,E2,E3 Driver : Download Link
⏩ Mantra MFS 100 Driver : Download Link
⏩ Startek FM220 Driver : Download Link
આભાર.....
No comments:
Post a Comment