Home

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

ताजा खबरें

Monday 29 April 2019

CSC SERVICES



પ્રિય VLE મિત્રો,

તમને ખબર જ છે કે CSC દ્વારા ઘણીબધી સેવાઓ આપવામાં આવી રહી છે...
આ બધી સેવાઓ તમે પોતાના CSC સેન્ટર પર ગ્રાહક ને આપી તમે સારી એવી ઈન્ક્મ મેળવી શકો છો. તો નીચે ની તમામ સર્વિસીસ નું કામ ચાલુ કરો અને જેમાં બાકી હોય તે રજિસ્ટ્રેશન પણ કરી લો.


1. RAP તમામ પ્રકારના વીમા લેવા માટે (આ સર્વિસ માટે RAP ની પરીક્ષા પાસ કરવી પડે છે)
Link - 13.126.173.165/insurance/

  • RAP નું રજીસ્ટ્રેશન કરી પરીક્ષા પાસ કરવાથી તમે એક વીમા એજન્ટ તરીકે તમામ કંપનીના વીમા સ્થળ ઉપર તાત્કાલિક આપવાનું કામ કરી શકશો. (રજીસ્ટ્રેશન ફી 350 છે)
  • VLE INS Registration https://www.csc-insurance.in/ આ લિંક ના રજીસ્ટ્રેશન દ્વારા પણ તમે એક વીમા એજન્ટ તરીકે કામ કરી શકશો. (રજીસ્ટ્રેશન ફી 200 રૂપિયા છે)
  • નોંધ: વીમા એજન્ટ માટે બંને માંથી ગમે તે એક લિંકમાં જ રજીસ્ટ્રેશન કરવું.
2. DIGIPAY 
Link  - https://digipay.csccloud.in

  • ( બેન્ક ના ખાતામાંથી આધારકાર્ડ વડે પૈસા ઉપાડવા માટે, બેન્ક ખાતાનું બેલેન્સ ચેક કરવા માટે, પૈસા ટ્રાન્સફર કરવા માટે)
3. HDFC જીરો બેલેન્સ પર  HDFC બેન્ક મિત્ર  / CSP POINT મેળવવા માટે ની સોનેરી તક...

બેન્ક મિત્ર તરીકે કામ મેળવવા માટે નીચે પ્રમાણે ના સ્ટેપ અનુસરો.


  • સૌ પ્રથમ તમારા જિલ્લાના CSC ડિસ્ટ્રિક્ટ મેનેજરનો સંપર્ક કરી HDFC માં જીરો બેલેન્સે AC ખોલાવો.
  • Link -  http://bankmitra.csccloud.in/dm_detail.php (તમારા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેનેજરના કોન્ટેક માટે)
  • ત્યારબાદ બેંક મિત્ર વેબસાઈટ પર તમારું રજિસ્ટ્રેશન કરો
  • Link - http://bankmitra.csccloud.in 
  • જે મિત્રો બેન્ક પોઇન્ટ માં હાલ કામ કરી રહ્યા છે તે મિત્રો EXISTING માં રજીસ્ટ્રેશન કરે અને જે મિત્રો જોડે કોઈ બેન્કનો પોઇન્ટ નથી તે મિત્રો NEW માં રજીસ્ટ્રેશન કરે.
  • ત્યાર પછી  HDFC - KIT/ખાતાના દસ્તાવેજ મળી જાય પછી  HDFC એકાઉન્ટ નંબરને પોતાના ડિજિટલ સેવા પોર્ટલ માં અપડેટ કરાવી દો.
  • તેમજ BANKING BC તરીકે ની સેવા માટે IIBF ની એક્ષામ પાસ કરવી જરૂરી છે
4. Voter ID Verification Program (ચૂંટણીકાર્ડ વેરિફિકેશન પ્રોગ્રામ)
Link  - http://evp.ecinet.in/Account/Login

  • આ યોજનામાં ભારતના દરેક નાગરિકના ચૂંટણીકાર્ડનું વેરિફિકેશન આપણે કરવાનું છે.
5. IRCTC (રેલવે ટિકિટ બુકીંગ એજન્ટ રજીસ્ટ્રેશન
Link  -  https://registration.csc.gov.in/cscservices/Services/IRCTC/Home.aspx


  • IRCTC નું રજીસ્ટ્રેશન કાર્ય બાદ તમે એક એજન્ટ તરીકે રેલવે ટિકિટ નું બુકીંગ કરી શકશો (રજીસ્ટ્રેશન ફી 1000 નોન રિફંડેબલ છે)
6. આયુષ્યમાન ભારત (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) 
Link  - https://pmjay.csccloud.in/

  • આ યોજનામાં કેન્દ્ર સરકાર તરફથી જે વ્યક્તિના ઘરે આયુષ્યમાન ભારતના લેટર આવ્યા છે તેમનું એનરોલમેન્ટ કરી કાર્ડ આપણે કાઢી આપવાનું છે. (દર્દીને નક્કી કરેલા રોગ અને ઓપરેશનમાં ગવરમેન્ટ દ્વારા સિલેક્ટ કરેલા દવાખાના માં 5 લાખ સુધી નો ખર્ચ કેન્દ્ર સરકાર આપશે)
7. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન અને કિસાન માનધન પેંશન યોજના
Link  - https://maandhan.in/

  • આ યોજનામાં 18 થી 40 વર્ષના મજૂરો, કારીગરો,ધંધાદારી વ્યક્તિઓ, અને ખેડૂતોનું પેંશન યોજનામાં રજીસ્ટ્રેશન કરવાનું છે. જેમને 60 વર્ષ પછી ઓછામાં ઓછું  3000 હજાર પેંશન મળશે.
8. NPS નેશનલ પેંશન સિસ્ટમ  (60 વર્ષ પછી પેંશન મેળવવા માટે)
Link   - 13.126.173.165/nps/index/php

  • વર્ષ માં ગમે ત્યારે અને ગમે તે દિવસે  NPS ખાતા માં પૈસા ભરી શકો છો, દર મહિને ભરવા ફિક્સ નથી, તમે ઈન્ક્મટેક્સ ભરતા હોવ તો  50,000 રૂપિયા સુધીનો તમે TAX નો ફાયદો પણ લઇ શકો છો, અને 60 વર્ષ પછી સારું એવું પેંશન મેળવી શકો છો.. (ઘણા બધા ફાયદા આ પેંશન સ્કીમમાં છે)
9.  PMGDISHA (પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન)

  • પોતાના ગામ લોકોને  ડિજિટલ અને સાક્ષર બનાવો.


10. સરકારી કોમ્પ્યુટર કોર્ષ કરાવવા માટે  NIELIT ની સેવા નો ઉપયોગ કરો


                 ઉપરની સર્વિસ સિવાય CSC માં કામ કરવા માટેની ઘણી સર્વિસીસ છે, જેમ કે 

  • પાનકાર્ડ
  • પાસપોર્ટ
  • જીવન પ્રમાણ સર્ટી
  • નવોદય રજીસ્ટ્રેશન
  • બેન્કિંગને લગતી સેવાઓ,
  • તમામ ફાઇનાન્સિયલ સર્વિસીસ
  • તમામ પ્રકારની લોન
  • તમામ પ્રકારના વીમા પ્રીમિયમ કલેક્શન
  • મોબાઇલ રિચાર્જ
  • ડીટીએચ રિચાર્જ
  • વિવિધ બિલ પેમેન્ટ
  • વિવિધ સ્કીલકોર્ષ
  • બસ ટિકિટ બુકીંગ
  • રેલવે ટિકિટ બુકીંગ
  • એર ટિકિટ બુકીંગ
  • હોટેલ બુકીંગ
  • વિવિધ પ્રકારના કોમ્પ્યુટર કોર્ષીસ
  • ડિજિટલ લોકર
  • ફાસ્ટેગ સર્વિસિસ
  • TDS GST ફાઈલિંગ
  • ગેસ બુકીંગ,
  • આરોગ્યને લગતી સેવાઓ,
  • એલોપેથી, હોમિયોપેથી,આયુર્વેદિક તેમજ પશુ માટે ડોક્ટર જોડે ઓનલાઇન કન્સલટેશન અને દવાઓ
  • લેબોરેટરી
  • સેનેટરી પેડ મેનુફેક્ચરિંગ
  • LED બલ્બ મેનુફેક્ચરિંગ
  • પેપરબેગ મેનુફેક્ચરિંગ
  • શિક્ષણને લગતી સેવાઓ
  • ખેતીવાડીને લગતી સેવાઓ, કિસાન સ્ટોર,  
  • વિવિધ પ્રકારના ઓનલાઇન દવા તેમજ ઇલેક્ટ્રિક  સ્ટોર
  • ઓનલાઇન પરીક્ષા ની તૈયારી
  • ઈંગ્લીશ સ્પીકીંગકોર્ષ, તેમજ વગેરે પ્રકારની અઢળક સેવાઓ ઉપલબ્ધ છે.


            વધુ માહિતી માટે તમે પોતાના જિલ્લાના ડીસ્ટ્રીકટ મેનેજરશ્રીનો કોન્ટેક કરી શકો છો અને Youtube ચેનલ માં સર્વિસિસ સર્ચ કરી તેની માહિતી પણ લઇ શકો છો.




આભાર.....