Home

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

ताजा खबरें

Monday 30 April 2018

CSC SBI Software Installation full Guide

સૌ પ્રથમ તમારે નીચે આપેલ સૉફ્ટવેરને કંટ્રોલ પેનલ માં જઈ દૂર કરવું પડશે. (જો તેમાં પહેલાથી જ ઇન્સ્ટોલ હોય તો)
  1. FP ActiveX
  2. JAVA 6 અથવા 7
  3. Morpho  API MSO-13xx Setup Version 2.2.1.8
  4. Morpho RD Service Driver Version 2.0.1.13
  5. Morpho Smart usb Driver 

મેન્યુઅલ Installation શરૂ કરતા પહેલા, કૃપા કરીને ખાતરી કરો કે નીચેની શરત પૂરી થઈ છે:

1. સિસ્ટમની ઓછામાં ઓછી આવશ્યકતા (ઇન્ટરનેટ એક્સપ્લોરર 11) નાખેલ છે તેની તપાસ કરો.
2. Morpho Device ને કોમ્પ્યુટર માંથી હમણાં કાઢી નાખો.
 

સેટઅપ માટે નીચેની પ્રક્રિયા અનુસરો:
  •  કોમ્પ્યુટર ના એડમીન યુસરમાં લૉગિન કરો
  •  સિસ્ટમમાં All in One Setup ડાઉનલોડ કરો અને સી ડ્રાઈવમાં Extact કરો.
  • હવે Run as Administrator વાળી bat file પર જમણી ક્લિક કરી રન ઍઝ એડમિનિસ્ટ્રેટર તરીકે રન પર ક્લિક કરીને ફાઇલ ઇન્સ્ટોલ કરો.
  •  સફળતાપૂર્વક ઇન્સ્ટોલેશન પછી તમારી સિસ્ટમ રીસ્ટાર્ટ કરો. 
  • હવે તમારા Morpho Device ને કોમ્પ્યુટર માં ભરાવો અને sbi kiosk ની site માં લોગીન થાઓ 
  • ત્યારબાદ જ્યાં YES અને NO  પૂછે ત્યાં YES  આપો. હવે Verify button પર ક્લિક કરી login થાઓ 
  • તમારું સોફ્ટવેર હવે કામ કરવા માટે સક્ષમ છે 
SBI All in One Setup file DOWNLOAD


આભાર......

Mantra MFS 100 Device H/W Problem Solutions

મિત્રો આજની પોસ્ટ માં આપણે Mantra MFS 100 ડિવાઇસ ના હાર્ડવેર પ્રોબ્લેમનાં સોલ્યૂશન વિષે જાણીશું

  • મિત્રો મંત્રા ડિવાઇસ માં સોફ્ટવેર પ્રોબ્લેમ તો તેના યોગ્ય ડ્રાઈવર નાખવાથી સોલ્યૂશન મળી જાય છે પણ ઘણી વખતે આપણને મંત્રા ડિવાઈસના હાર્ડવેર પ્રોબ્લેમ બહુ હેરાન કરે છે 
  • આપણને ઘણીવાર હાર્ડવેર પ્રોબ્લેમ ડિવાઇસ માં થાય તો એમ થાય કે હવે આ ડિવાઇસ નું શું કરવું ? તો મિત્રો તમે મંત્રા કંપની માં કોલ કરશો તો busy આવશે કેમ કે તેમને પણ ઘણા કોલ Attend  કરવાના હોય છે તો હું તમને એક પ્રોસેસ બતાવું તે મુજબ તમે વર્ક કરશો તો તમારું બગડેલું ડિવાઇસ રીપેર થઇ ને તમારા ઘર સુધી આવી જશે.....
  • મિત્રો નીચે આપેલ ફોટો માં આવતી મંત્રા ડિવાઇસની હાર્ડવેરની Error છે
  • ઉપર દર્શાવેલ Error  તમારા mantra MFS 100 ડિવાઇસ માં આવતી હોય તો તમે નીચે આપેલી Mantra  RMA Online Form લિંક પર ક્લિક કરી પોતાની માહિતી ભરી તેને સબમિટ કરો
  • ત્યાર બાદ જે ફોર્મ આવે તેની પ્રિન્ટ કાઢી બગડેલ ડિવાઇસ સાથે એક બોક્સ માં પેક કરી પ્રિન્ટ ની ડાબી બાજુ આપેલ મંત્રા ની ઓફિસ ના એડ્રેસ ઉપર કુરીઅર કરી દો.
  • નોંધ : (ડિવાઇસ અને ફોર્મ સિવાય બોક્સ માં કોઈ વધારાનું કેબલ કે કોઈપણ અન્ય વસ્તુ મુકવી નહિ)
  • તમારું મંત્રા ડિવાઇસ કુરીઅર થઇ જાય ત્યારબાદ તમે આપેલા મોબાઈલ અને ઇમેઇલ ઉપર તમારા મંત્રા ડિવાઇસની તમામ માહિતી આવતી રહેશે કે પોહ્ચ્યું કે નહિ રિપેર થયું કે નહિ અને તેનો કોઈ ચાર્જ થતો હશે તે પણ તમને જણાવવામાં આવશે  જે તમારે ચૂકવવાનો રહેશે.
  • ત્યાર બાદ સંપૂર્ણ રિપેર થયાબાદ તમે જે RMA ફોર્મ માં પોતાનું અડ્રેસ આપ્યું હશે તેના પર તમારું રીપેર થયેલ ડિવાઇસ તમને મળી જશે.

 → Mantra RMA Online Form     - આ લિંક દ્વારા અહીં પોતાની અને મંત્રા ડિવાઇસની માહિતી ભરો 

👉  મંત્રા કસ્ટમરકેર નંબર - +91-079-49068000 
👉  મંત્રા સર્વિસ ઇમેઇલ  - servico@mantratec.com

આભાર....... 🙏