Home

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

ताजा खबरें

Wednesday 9 March 2022

Digipay 6.7 Download for Computer and Mobile Version 6.9 Download

Digipay 6.7 Download



➤ VLE મિત્રો Digipay નું નવું વર્જન 6.7 આવી ગયેલ છે જેમાં નીચે પ્રમાણે ની સર્વિસો જોવા મળે છે.પૈસા 

  • Cash Withdraw
  • Cash Deposit
  • Balance Inquiry
  • Mini Statement
  • Money Transfer (DMT)
  • Wallet Top-up (Digital Seva Portal)
  • Payout to Bank 

આમ Digipay માં પૈસા ઉપાડ - જમા - બેલેન્સ ચેક - મીની સ્ટેટમેન્ટ - પૈસા ટ્રાન્સફર -  ડિજિટલ સેવા પોર્ટલ માં વોલેટ બેલેન્સ તેમજ Digipay માં જમા પૈસા પોતાના બેન્ક ખાતામાં લેવાનો ઓપશન આવી ગયેલ છે.


➤ Digipay કેવી રીતે ઇન્સ્ટોલ કરવું ?
  • Control Pannel માં જઈને Digipay ને Uninstall કરી દો.
  • હવે C : Drive માં જઈને CSC eGovernance ના ફોલ્ડર ને ડીલીટ કરો.
  • ઉપરની લિન્કમાંથી Digipay 6.7 જે Download કરેલ છે તેને install કરો.
  • Digipay ઉપર જમણી ક્લિક કરી ને Run as Administrator કરો.
  • આપ હવે Digipay માં કામ કરવા માટે રેડી છો.

 Digipay Official Website : https://digipay.csccloud.in

➤ Digipay 6.7 (કૉમ્પ્યુટર) : Download Link
➤ Digipay 6.9 (મોબાઇલ) : Download Link
➤ MATM Service 2 (મોબાઇલ) : Download Link (MATM Service 2 આ એપ્લિકેશન ને Download કરી Install કરવી, પણ ઓપન કરવી નહિ.)

 Morpho E,E2,E3 Driver : Download Link

⏩ Mantra MFS 100 Driver : Download Link

⏩ Startek FM220 Driver : Download Link


આભાર.....