Home

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

ताजा खबरें

Wednesday 13 October 2021

Digipay 6.5 Download Computer and Mobile Version

 Digipay 6.5 Download Steps




➤ VLE મિત્રો Digipay નું નવું વર્જન 6.5 આવી ગયેલ છે જેમાં નીચે પ્રમાણે ની સર્વિસો જોવા મળે છે.પૈસા 

  • Cash Withdraw
  • Cash Deposit
  • Balance Inquiry
  • Mini Statement
  • Money Transfer (DMT)
  • Wallet Top-up (Digital Seva Portal)
  • Payout to Bank 

આમ Digipay માં પૈસા ઉપાડ - જમા - બેલેન્સ ચેક - મીની સ્ટેટમેન્ટ - પૈસા ટ્રાન્સફર -  ડિજિટલ સેવા પોર્ટલ માં વોલેટ બેલેન્સ તેમજ Digipay માં જમા પૈસા પોતાના બેન્ક ખાતામાં લેવાનો ઓપશન આવી ગયેલ છે.


➤ Digipay કેવી રીતે ઇન્સ્ટોલ કરવું ?
  • C : ડ્રાઇવ માં CSC eGovernance નું ફોલ્ડર છે એમાંથી Printlog નામના ફોલ્ડરને Copy  કરી ને C : ડ્રાઈવ માં બહાર Past કરી દો.
  • હવે Control Pannel માં જઈને Digipay ને Uninstall કરી દો.
  • હવે C : Drive માં જઈને CSC eGovernance ના ફોલ્ડર ને ડીલીટ કરો.
  • ઉપરની લિન્કમાંથી Digipay 6.5 જે Download કરેલ છે તેને install કરો.
  • Digipay ઉપર જમણી ક્લિક કરી ને Run as Administrator કરો.
  • આપ હવે Digipay માં કામ કરવા માટે રેડી છો.

Digipay Official Website : https://digipay.csccloud.in

➤ Digipay 6.5 (કૉમ્પ્યુટર) : Download Link
➤ Digipay 6.5 (મોબાઇલ) : Download Link

 Morpho E,E2,E3 Driver : Download Link

⏩ Mantra MFS 100 Driver : Download Link

⏩ Startek FM220 Driver : Download Link


આભાર.....